એક #લાગણી પડી હતી ...

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી...

કોઈએ આવીને એને સમેટીને
પોતાની કરી લીધી....

ત્યારથી એનું નામ #મિત્ર પડી ગયું...

# મિત્ર

Gujarati Good Night by Bharatsinh Jadeja : 111145545

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now