રડવુ નથી મારે તારી પાસે, પણ જો ને હસાતુ નથીય તારા વગર.
કંઈ કહેવું નથી હવે મારે તને,
પણ ચુપ રહેવાતુ નથી તારા વગર.
યાદ કરવું નથી તારુ કંઈ જ,
પણ કશું ભુલાતુ નથી તારા વગર.
રહેવાનું નથી મારે તારી પાસે,
પણ પાછું જીવાતુય નથી તારા વગર.
બધું જ છે જો ને મારી પાસે,
પણ મારે કશું જ જોઈતું નથી તારા વગર........!! ????????