કયારેક અંધકારે ટહુકો કરી લીધો,
કયારેક સૂની યાદના દીવા બળી ગયા..

બારી બહાર શુન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસી મૌનનાં ટોળા હળી ગયા.......

English Shayri by Ashwin Deshidavawala : 111145522

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now