ગરમી થી પરેશાન એક માણસે સૂર્યદેવ ને વોટ્સઅપ મેસેજ કર્યો"હે સૂર્યદેવ તમારી બ્રાઈટનેસ ઓછી કરો બહુ તકલીફ પડે છે.સૂર્યદેવે જવાબ આપ્યો કે setting માં જાઓ ત્યાં option આવશે ઝાડ વાવો એને ઉછેરો અને save કરો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થઈ જશે અને વાતાવરણ ઠંડુ થઈ જશે અને વરસાદ થશે"
પર્યાવરણ બચાઓ પરિયાવરણ તમને બચાવશે