પાણી જેવો ગુણધર્મ માણસ માં પણ હોત તો આટલો દુઃખી ના હોત આજ નો માણસ..!!!!!
જેમ પાત્ર બદલાય પાણી નો આકાર change થઈ જાય,,
પરંતુ માણસ emotions નો ભરેલો છે જેને આકાર બદલવો ખૂબ અઘરો પડે છે...એક વાર કોઈ પાત્ર માં ઠલવાયા બાદ કાં મોજીલો કા ખામોશ થઈ ને જ નીકળે છે.
-Hina modha.