"એક તલ ઓછો પડ્યો ચોકી કરવા રૂપની;
હવે એમના ગુલાબી ગાલે એક બે ખીલ છે.

છેક એવું ય નથી કે એમને કોઈ દિલ નથી;
એ છે જ એવા,દિલથી થોડા સંગદિલ છે."

Gujarati Shayri by Pravin.. : 111144716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now