*અમુક વર્ષો પેહલા ઘરો માં પણ*
*ગજબના સંબંધો હતા,*
*ઘરના દરવાજા પણ,*
*એક-બીજાને ગળે મળતા હતા...*

*અને હવે ફક્ત એક બાજુ જ ખુલે છે.*

*?શુભ સવાર?*

Gujarati Quotes by Himanshu Sevak : 111144696
Ashwin Chotalia 8 year ago

સાચું અને સરસ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now