*આંસુ*
લગ્ન પ્રસંગે જમણવારમાં એક વાત એવી બની.
ગામ એક, એક સમાજની રસોઈ ત્રણ જગ્યાએ બની.
તારીખ જમણવારની ભૂલાઈ ભાઈ કહે આવું કેમ.
પુછપરછ કરી ક્યાં આવું જમવા ?
કહે સમાજવાડી આવો આપ.
ભુલા પડ્યા બે ભાઈ પોહચી ગયા બિજે ઘેર.
ચાંદલા વાળાને કહીયે ક્યાં અમારા સાઢુ ભાઈ.
નામ સાંભળતા કહે ક્યાં તમારા ભાઈ.
મુંબઈ વાળા અમારા ભાઈ કહે એ અમારા જ ભાઈ.
મનમાં અમે સમજી ગયા ભાઈ આપણે લાગે ભુલા પડ્યા.
થાળી લઈને પાછી મુકી, કહે આજે ઘણા જમી ગયા.
મંડપ માંથી બારે આવી હસ્યા એટલા અમે આંસુ વહે આંખે ખુબ.
નર કહે આવી વાત યાદ આવે ને કહુ એ હંસે ને હરખ ના આંસુ વહે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.