Gujarati Quote in Jokes by Brijesh Shanischara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાકાએ મતદાન કરી પોલિંગ એજન્ટને પૂછ્યુ, તારી કાકી મતદાન કરી ગઇ?

એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુ, હા..

કાકાએ ગળગળા અવાજે કહ્યુ જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત.

એજન્ટ : કેમ કાકી તમારી જોડે નથી રહેતાં ?

કાકા : તેને દેવલોક થયે ૧૫ વર્ષ થ્યા, દર વખતે મતદાન કરી જાય છે પણ મળતી નથી.

?

Gujarati Jokes by Brijesh Shanischara : 111140773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now