વહાલા વાંચકો
ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ ની વાર્તા ને તમેં જે પ્રતિસાદ આપી રહ્યા છો. તે માટે આપનો આભાર માનું છું. આ વાર્તા દ્વારા હું એક સિરીઝ લખવા નો પ્રયત્ન કરી રહ્યો છું.
આ વાર્તા ના મુખ્ય પાત્ર ને તમે My Dream Reality નોવેલ ના છેલ્લા ભાગ માં જોઈ ચૂક્યા છો અને જો તમે એ નોવેલ વાંચી ન હોય તો એકવાર જરૂર વાંચશો. કેમકે આ ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ નોવેલ પૂર્ણ થયા પછી બીજા પાત્ર ની વાર્તા શરૂ થશે.
અને એ દરમિયાન આર્યરિધ્ધી ની નોવેલ પણ પૂર્ણ થઈ જશે. આ વાર્તાઓ અંગે આપના કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો.