આજે સાકર છોડ્યા ને મહિનો થયો....
રોજ સવારે 5km જલ્દી થી ચાલવું ને પછી ૨૦ મિનીટ યોગ કરવું તો રૂટિન થઈ ગયું છે...
ના ચા....ના કોફી..... ફકત ફળ ને તાજા લીલા શાકભાજી.... એ પણ ઓર્ગેનિક જ....
બપોરે જમવા માં ૨ રોટલી ને શાક
સાંજે ફક્ત dry fruits... ને ફ્રેશ ફ્રૂટસ...
બધા ખરાબ વ્યસન મૂકી દિધા....
બસ હવે આ.....
*ખોટું બોલવા ની આદત છુંટે એટલે બધું બરાબર થઈ જાય....*
????