?કહેવતો સુવિચારો જરા ધ્યાન રાખીને વાપરવા જોઈએ કારણકે દરેક વ્યક્તિ ઉપર એ લાગુ થાય શક્ય નથી...ૐD
જેમકે *" પુછતાં પુછતાં પંડિત થવાય. "*
પણ શું ??
અંધ જોઈ ન શકે તો પુછે કેવી રીતે ?
બહેરા સાંભળી ન શકે તો પુછે કેવી રીતે ?
મુંગા બોલી ન શકે તો પુછે કેવી રીતે ?
? શક્ય છે ખરું !?!...ૐD