?કંઈ પણ સમજવા કોરો કાગળ બનવું જરૂરી છે તો જલ્દી થી સમજી શકાય...ૐD
કોરા કાગળ પર કંઈ પણ લખો. સરસ દેખાય આવે અને સ્પષ્ટ પણ હોય. પણ જો એજ કાગળ પર ફરી લખવાનું કહેવામાં આવે તો સ્પષ્ટ ન દેખાય. પણ એ કાગળ પર ભુસીને લખવામાં પણ થોડું ધુંધળુ રહે. એજ બાબત માનવ પર લાગુ પડે છે. જો કોઈ વાત સમજવા જો કોર હશે તો જલ્દી થી સમજાશે પણ જો કોઈ વિચાર હોય તો ન સમજાય અને જુના વિચારોને ભુસી નવા વિચારો સમજતા વાર લાગે એ પણ જે તે વ્યક્તિ પર આધાર રાખે છે કે તેની સમજણ શક્તિ કેટલીક છે...ૐD