એક વખત ૨ દેડકા વાતો કરતા હતા....
પહેલો કહે: ટરરર
૫ મીનીટ પછી બીજો કહે: ટરરર
૧૦ મીનીટ પછી પહેલો કહે: ટરરર
૧૫ મીનીટ પછી બીજો કહે: ટરરર
આવું ૧-૨ કલાક ચાલ્યું... ૨ કલાક પછી પહેલો કહે: ટરરર ટરરર
અને બીજા નો મગજ હટ્યો અને કહે: અલ્યા, ટોપીક ચેન્જ કર ને ડોબા!!
????