ખરેખર અથાણાંમાં કેટલું બધું adjustment છે!
કેરીનો સ્વભાવ ખટાશનો છે,
ગોળનો સ્વભાવ ગળપણનો,
મેથીનો સ્વભાવ કડવાશનો,
મરચાંનો સ્વભાવ તીખાશનો,
મીઠાનો સ્વભાવ ખારાશનો,
ધાણાજીરૂનો સ્વભાવ તૂરો,
પણ અથાણાએ કેવું રૂડું
Adjustment કરી લીધું છે
કે, સૌને વહાલું લાગે છે અને
મીઠું પણ લાગે છે !
તેમ આપણે પણ જો આ જિંદગીમાં બધાં સાથે જ અને
દરેકના સ્વભાવસાથે adjust
કરતાં શીખી જઈએ તો,સૌને
કેટલા વહાલા લાગીએ અને
અકારૂ જીવન કેવું જીવવા
જેવું મધુરું બની જાય !....