તમે કોઈને પાણી નુ દાન કરશો , તો તેના શરીરમાં 5 -6 કલાક રહેશે , અન્ન નુ દાન કરશો તો , 24 – 72 કલાક રહેશે , વસ્ત્ર નુ દાન કરશો , તો 1 -2 વર્ષ ,
પણ....
જ્યારે તમે કોઈને સારા વિચારો નુ દાન કરશો , સારા વિચારો ને ફેલાવો , તો સામા વ્યક્તિ માં વર્ષો સુધી રહેશે , તેનુ જીવન બદલાશે , ….!!!