MISS YOU
( તારા વગરનો એક દિવસ)
તારા વગરનો એક દિવસ કેવી રીતે કાઢવો ખબર નથી પડતી,
જરાક તારી યાદ આવી તો એવું નથી બન્યું કે આ આખો નથી રડતી,
મારી આંખો તને જ શોધવા લાગે ચારે બાજુ પણ એક તું નથી જડતી,
તારા વગરનો એક દિવસ કેવી રીતે કાઢવો ખબર નથી પડતી,
સાથે લીધેલી સેલ્ફીઓ થી જરાય નજર નથી હટતી,
સાથે કરેલી વાતો મારા મગજથી નથી નીકળતી,
તારી પાગલ જેવી હરકતો યાડ કરી મારા મોઢે થી smile નથી જતી,
તારા વગરનો એક દિવસ કેવી રીતે કાઢવો ખબર નથી પડતી.