મન ભરીને ચાહવા વાળાનું
મન ભરાઈ ગયું મારાથી..!!
ખબર એ તો નથી કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો પ્રેમ રંગ લાગ્યો છે..
સો જવાબ વિચારીને બેઠો હતો,
કાશ તે પૂછ્યું હોત કે કેમ મને આટલો પ્રેમ કરે છે !!
સાચો પ્રેમ ખાલી થાય જ છે ,
બાકી મળતો ક્યારેય નથી..!!