Gujarati Quote in Good Morning by Vishal Sankhat

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* દિલ ની વાત *

( આ પોસ્ટ જરૂર વાંચો 2 મીનીટ time હોઈ તો)

▪જેને આપણે દિલ થી પ્રેમ કરતા હોઈએ એને આપણી કશું કદર નથી હોતી. જેના માટે આપણે રાત દિવસ જાગતા હોઈએ છીએ પણ એમના માટે પ્રેમ શુ એજ ખબર નથી.

▪જેના એક મેસેજ થઈ દિલ આપણું ખુશ થઈ જાય..મન પ્રફુલ્લિત થઈ જાય...
મૂડ ના હોઈ તો પણ આપણે મૂડ મા આવી જઈએ

▪જેના એક મેસેજ થઈ આટલું પરિવર્તન આપણા માં આવતું હોય એ વ્યક્તિ આપણા માટે કેટલું અણમોલ હોઈ..પણ એ વ્યક્તિ આપણી લાગણી સમજવા ત્યાર નથી.

▪એન નામ થી આપણે ડગમગી જતા હોઈએ છીએ પણ એને યાદ જરૂર આવશે જ્યારે પ્રેમ કરવા વાળા પાગલ ભૂત પ્રેમી નઈ દેખાઈ ત્યારે.

▪મોરલ = કંઈ નય પણ એટલુંજ કેહવા માંગુ છું જે આપણને દિલ યજી પ્રેમ કરતા હોય એમને માન આપવું જોઈ અથવા પ્રેમ ના હોઈ તો એ વ્યક્તિ ને કહી પણ દેવું જોઈએ એને ignore ના કરવો જોઈએ ખોટા એ વ્યક્તિ ને તડપાવો નહિ..

? ગમે તો share કરજો like,comment કરજો?

Gujarati Good Morning by Vishal Sankhat : 111116611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now