Gujarati Quote in Good Night by Brijesh Gajjar

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરે..... એ.... જિંદગી

અરે.... એ... જિંદગી ઘડીક,
ઊભી... રહે ને... આજ,
થાકી ગઈ છુ... આ....,
રોજ ની.. દોડધામ થી,
મારા પરિવારને ઘણી..,
ચિંતા છે મારી જાણું છું,
અને એય જાણું છું કે,
નહિ રહી શકે મારા વગર,

સ્ત્રી..છું..ને..

અરે... એ...જિંદગી..

સૂર્ય ના આગમન થી અંત સુધી,
તનતોડ મહેનત કોના માટે,
મારા એ પણ મેહનત તો,
કરે છે..ને અમારા માટે....,
જિંદગી તું ઘડીક બેસ ને..,
મારી સાથે નિરાંતે...,
ધણી ફરિયાદ કરવી છે,
સુખ દુઃખ ની વાત કરવી છે,

અરે...એ... જિંદગી...

તારા ખભે માથું રાખી,
પોક મુકને રડવુ છે,
શું તું મારા માટે....,
ને માત્ર મારા માટે,
બે પળ ઉભી નહિ રહે,
મારી સાથે વાત નહિ કરે,

અરે... એ... જિંદગી

તું કેમ આપ ચૂપ કે ઊ ભી છે,
સ્ત્રી છું ને સહી રહી છુ,

કવિતા ગજ્જર

Gujarati Good Night by Brijesh Gajjar : 111116369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now