Gujarati Quote in Book-Review by Ashq Reshammiya

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'નાતરું - ૧' વાંચો.

આ વાર્તા એક સ્ત્રીની પતિપરાયણતા તેમજ પુત્રવત્સલતાની ચરમસીમાં રજુ કરે છે જ્યારે એક એવી જ બીજી સ્ત્રી પરાયાના પ્રેમમાં પડીને પતિ તેમજ પુત્રદ્રોહનો ગંભીર ગુનો આચરે છે. એની કરુણતા રજુ કરે છે.

આપ વાંચીને આનંદ તથા શોકનો બેવડો ઓડકાર પામશો એની ગેરંટી.
તો અત્યારે જ વાંચવાનું ચાલુ કરી દો.

મિત્રો આપ વાંચશો ત્યારે જ લેખકની કિંમત થશે અને એના સર્જનને ધારી ધાર ઉપજશે.???????
https://www.matrubharti.com/book/19865446/nataru-1

Gujarati Book-Review by Ashq Reshammiya : 111116279
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now