જતીન પટેલની નોવેલ "હતી એક પાગલ" ની તારીફ માટે લખેલા થોડાં શબ્દો
જ્યારે બીજી વખત શિવ અને માહી ની વર્ષો પછી મુલાકાત થવાની હતી
રાહ નથી જોવાતી એ પંક્તિઓની
જેને લખનાર છે શિવ
એ પંક્તિઓ સાક્ષી છે
શિવ - માહી ના મિલન ની
ઇંતજાર છે ગુરુવાર નો
જ્યારે વાંચીશ એ પંક્તિઓ
પછી જ્યારે શિવ અને માહી ની મુલાકાત પૂર્ણ થઈ ગઈ.
રાહ જોઈ હતી આ દિવસની
અધૂરું મિલન પૂર્ણ થશે એ દિવસ ની
ન થયું એવુ મિલન
આસ રાખી જેવા મિલન ની
પણ આપી ગયો દિવસ
એ અણસાર આવી રહ્યો
દિવસ એ મિલન નો
આશા સફળ ના થઇ
પણ ધારણા પર
પાર ઉતરી ગઈ
હતી એક પાગલ
સફળ રહ્યા શિવાય
સફળ રહી નોવેલ
હતી એક પાગલ