English Quote in Blog by Shaimee oza Lafj

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અદાલત?✒??

સપનાં ગુમનામ સાહેબ પાસે લીધા લબ્સે,
દિલ માં પ્રેમ ના ઘંટ વાગે ને લબ્સ સફાળી થઇ જાય, તે નહીં આજે એની દરિયો ભરેલી આંખો
ખુદા ની અદાલત માં ન્યાય માંગે,શુ ન્યાય છે ખુદા તારો?

દિલ હતું સિંહણ સમું એક ઉંદર હણી ગયો
પ્રેમ ના નામે ઘાયલ લબ્સ જીંદગી ને સવાલ પુછે તારા દરબાર માં શું ન્યાય તારો?

મધુ સમી લાગતી જીંદગી,
ઘાયલ ને વિષ પાઈ ગઈ.
દિલ થી પ્રેમ કરવાનો તું ,
આ અંજામ આપી ગઈ.
હે જીંદગી તારા દરબાર
માં શુ ન્યાય છે તારો ?

દિલ તુટી વેરાઈ ગયું,
તેને કઈ દવા જોડી આપે,
એક એક ટુકડા ને,
ન્યાય માંગવા લબ્સ
આવી તુજ ને દ્વાર આપ મને ,
શુ ન્યાય છે તારો?

ખુદા આદત ચાંદ સમી અજીબ છે,
ન્યાય ની અરજી લઈ, ઘાયલ લબ્સ આવી,
ન્યાય ની આશા એ આવી,ને આંસુ લઈ ગઈ,
ખુદા શું ન્યાય છે તારો?

તુ મળાવે બે છેડા ને ,
છોડાવે તેજ છેડા,
પ્રેમ ના બી રોપે હૈયે,
હૈયા ને રડાવે,પ્રેમની તરસ થકી ખુદા,
શું ન્યાય છે તારો ?

જખ્મો હજી ચુબે દિલ ને ,
સમય ઝખ્મી દિલ પર નમક.
લગાવે,પ્રણય ના બીજ ને જુદાઇ,
ની કાંટાળી સફર,જીંદગી .
શું આ ન્યાય છે તારો?

પ્રેમ નો ફણગો લબ્સ ને,
દર્દ આપી રડાવી લેશે.
આ દુધ ની દાઝી છાસ
ફુંકી પીશે,દર્દ ને યાદ કરી
એકાંત માં જીવી લશે મજાથી,
હે જીંદગી શુ ન્યાય છે તારો?વાહ!

"લબ્સ"શૈમી ઓઝા......

English Blog by Shaimee oza Lafj : 111112782
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now