છું હું રક્ષક
દેશનું રક્ષણ કર્તવ્ય મારું
છું ત્રિભુજાધારી હું
છું ત્રિશક્તિનો સ્વામી
છે પ્રથમ આકાશી શક્તિ વાયુસેના
કરે છે આકાશ સરહદનું રક્ષણ
છે દ્વિતીય જળ શક્તિ નૌસેના
કરે છે જલસીમા નું રક્ષણ
છે તૃતીય ભુમિ શક્તિ સેના
કરે છે સરહદ નું રક્ષણ
હું છું ભારતીય સેના
ભારતનું રક્ષણ કર્તવ્ય છે મારું
જય હિન્દ