?જે તે ક્ષેત્રની તૈયારી રાખવી જરૂરી છે...ૐD
ભવિષ્ય નો માત્ર વિચાર કરી શકાય પણ એ વિચાર મુજબ જીવાશે કે નહીં એ ભવિષ્ય જ નક્કી કરે છે. લક્ષ્ય જો આચાર્ય બનવા નું છે પણ નોકરી પુરી થવા ના દસ દિવસ બાકી છે છતાં આચાર્ય ન બની શક્યા પણ એ દસ દિવસ માં કઈ એવું બને કે ઈચ્છા નથી છતાં આચાર્ય બનવું પડે છે. તો બન્ને વાતની તૈયારી રાખવી પડે કે જો આચાર્ય પદ મળે તો શું કરવું અને ન મળે તો શું કરવું ...ૐD