તમારા જીવનમાં કોઈ લક્ષ્ય છે?
તમે કોઈને પ્રેમ કરો છો?
તમે કોઈ વાર્તા ઘડી શકો છો, મનોમન?
જો ઉપરના ત્રણેય સવાલોનો જવાબ “ના" હોય તો મારે અફસોસ સાથે કહેવું પડશે... તમે એક નીરસ જિંદગી જીવી રહ્યા છો..!!
જિંદગી એક જ છે અને તમારી પોતાની છે..જીવી લ્યો એને મન ભરીને... મનમાં ભરીને નહિ!
નિયતી કાપડિયા.