આજે ગાંધી નિર્વાણ દિન..
ક્યાંક ને ક્યાંક આપણી અંદરનો ગાંધી રોજ મરે છે..
જ્યારે તમે સત્ય આગળ ઝુકો છો ત્યારે એ મરે છે..
જ્યારે તમે અન્યાય સહન કરો છો ત્યારે એ મરે છે..
જ્યારે તમે હિંસા આચરો છો ત્યારે એ મરે છે..
જ્યારે તમે અપશબ્દ બોલો છો ત્યારે એ મરે છે..
જ્યારે તમે રસ્તા પર કચરો ફેકો છો ત્યારે એ મરે છે...
જ્યારે તમે કરુણતા ખોવો છો ત્યારે એ મરે છે..
ચલો શરૂઆત આજ થી ને ખુદ થી જ કરીએ...