કર્મના બંધનમાં બંધાયેલો માનવી, મારે છે ફાંફા બે પળની ખુશી માટે. ..કોઈને પામવા તો કોઈના સપના માટે...પણ અંતે પામે તો સફેદ કફન જ છે.
પણ જીવી જાય છે કોઈના આંસુમાં તો કોઈના પર્સના ખૂણામાં.......
તમારા મતે આ જીવનની એક સિદ્ધિ હોય શકે છે કે નિષ્ફળતા? !...

Gujarati Thought by Bhoomi Shah : 111080800
Kamlesh 8 year ago

બંધનમાં બંધાયેલો જીવ અંતે તો નિષ્ફળ જ રહ્યો ને...? સફળ તો ત્યારે કહેવાય કે જ્યારે મોક્ષને પ્રાપ્ત થાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now