મારી બૈરી એ મને મજાક માં પૂછ્યું
જો હું તમને 4, 5 દિવસ ના દેખાવ તો
મે પણ હરખ માં ને હરખ માં કહી દીધું
મને ગમે
પછી શું સોમવારે ના દેખાણી
મંગળવારે ના દેખાણી
બુધવારે પણ ના દેખાણી
અરે ગુરુવારે પણ ના દેખાણી
શુક્રવારે દેખાણી બોલો
જ્યારે આંખનો સોજો થોડો ઉતર્યો ??