▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
સુખી થવા માટે આપણને કારણ મળતું નથી અને દુઃખી થવા માટે આપણે કારણ શોધવું પડતું નથી! વાત વાતમાં આપણે બહુ સહેલાઈથી દુઃખી થઈ જઈએ છીએ. ઘણા લોકો તો એવા હોય છે જેને સુખ સદતું જ નથી, દુઃખી થવા માટે બહાનાની જ રાહ જોતાં હોય છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬