.
*બિપીને મેરેજ બ્યુરો ખોલ્યુ.*

એક ભાઇએ ફોન કર્યો.

બિપીને ફોન ઉપાડીને કહ્યુઃ

પાત્ર ગોતવા ૧ દબાવો.
સગાઇ માટે ૨ દબાવો.
લગન માટે ૩ દબાવો

ભાઇ એ પુછ્યુઃ
*"બીજા લગન કરવા શુ દબાવુ ? "*

બિપીન :
*"ડોબા, ઘરવાળીનુ ગળુ દબાવ"*
.??????

English Jokes by બાબા સત્સંગી : 111080304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now