આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું,

ડૂબતા સૂરજના રંગનું ઝળહળ રહસ્ય છું,

રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા,

આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું...

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111079984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now