સમૃદ્ધિની ગુલામી કરવાની ગરીબીને ટેવ પડી ગઈ છે ??
કે ગરીબી હવે સંઘર્ષો કરવાથી થાકી ગઈ છે ??

Gujarati Shayri by HINA DASA : 111079929
Ssndeep 8 year ago

સુંદર ચર્ચા

Shefali 8 year ago

madhyam વર્ગ થાકી ગયો છે સૌથી વધારે તો... પીસાઈ ને રહી ગયો છે આમ તો

Amita Patel 8 year ago

Hina.. short ND sweet yet impactful creations ! જોરદાર...

Kamlesh 8 year ago

આપણા વડવાઓ ડાંડર વાવતા એક મહીનાનું ડાંડર ઊભું ભેલાવી દે'તા...શું એ ચર્યા હતા?કે ફક્ત પુણ્યકર્માંર્થે આવું કરતા હતા?

Kamlesh 8 year ago

પાકની યોગ્ય ફેરબદલી પણ જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદગાર બને છે...

Kamlesh 8 year ago

સૌ પ્રથમ તો નિરક્ષરતા...ત્યાર બાદ યોગ્ય સંગ્રહનો અભાવ...આજે કોઇ વ્યાપારી પાસે એક લિમિટથી વધુ જથ્થો હોય તો એ જપ્ત થાય ...પણ ખેડૂત પાસે ના થાય...@હિનાજી અમારા ખેતરમાં આજે પણ છાણીયું ખાતર જ વપરાય છે...અરે સરકારનો મફતનો યૂરીયા પણ કદીયે નથી વપરાયો...

Bhavesh 8 year ago

agal to vadho કમલેશભાઈ

Bhavesh 8 year ago

વાણિયા matlab vepari ni vat chhe sandipbhai je khedut pasethi kharidi karto hoy

HINA DASA 8 year ago

જીભે સરસ્વતી રાખી લક્ષ્મી હાથવગી કરવાના ઓરતા તો જાણીતા છે આપના

Kamlesh 8 year ago

હા હા હા ...હિનાજી દરેક સમસ્યાનું મૂળ પિડિત પોતે જ હોય છે ...એ વાત કદાપી ના ભૂલવી...

Ssndeep 8 year ago

@હીના શાંતી રાખૉ દુધૅ ધૉઈ નૅ આપશુ , કૉના દીધા કૅ તમારા રહી ગયા ... !!! @કમલૅશભાઈ પિક્ચર ના ક્લાઈમૅક્સ મા વાણીયા જ ભામાશા બની તારણહાર બનશૅ એવી મનૅ ખાત્રી છૅ ... K'p it Up

HINA DASA 8 year ago

ઓય હીરો આખી રિલ પુરી તો કર

Kamlesh 8 year ago

સંદિપભાઇ દોષારોપણ તો અંતે ખેડૂત પર જ થશે જરા શાંતી તો રાખો..આ તો બસ ઠાગો ચડી રહ્યો છે ...પિક્ચર અભી બાકી હૈ મારા ભાઇ...

HINA DASA 8 year ago

વાણિયા અહીં દોષિત ઠેરવાયા છે જેનું પ્રતિનિધિત્વ આપશ્રી કરી રહયા છો હાલો આપો વળતર અમારા વડીલોની મહેનતનું

Ssndeep 8 year ago

ભૈ બધુ વાચતૉ હતૉ અનૅ અમૅ ચીટી પણ નૈ મારી ચુહા તૉ દુરરરરરરર ની વાત છૅ

HINA DASA 8 year ago

લો બોલો સો ચુહે.....

Ssndeep 8 year ago

@કમલૅશભાઈ , વાણીયા નિર્દૉષ છૅ ... बाकी सब ठीक हे ... સૉરી 4 ડીસ્ટબ .... ખુબ સરસ ચર્ચા ચાલી રહી છૅ ... Conti. plz

Bhavesh 8 year ago

ne e pan ghana e try kari k koi pan dava vagar utpadan laiye to same eva bhav apva vala malva joine

Bhavesh 8 year ago

e to have badhae svikarvuj rahyu k je bajar ma male chhe te dava vagar nu ek pan utpadan nahi hoy

Bhavesh 8 year ago

ખેડૂત no સૌથી moto kharab point to ej hoy avak ave e pahela te dena kari ne betho hoy

Kamlesh 8 year ago

અને બંધાય તોય "પોલિયોગ્રસ્ત" દાણો હોય...ખરુંને?

HINA DASA 8 year ago

કુદરતને ભાવ લેવા માટે બગાડી પણ આપણે જ છે ને તો હવે આપણો વારો આવેને, મેં હમણાં જ ક્યાંક વાંચ્યું કે ધરતીની ફળદ્રુપતા વધારવા હજારો દવા આપણે છાંટીએ હવે કુદરત કહે મારો વારો

Kamlesh 8 year ago

હવે જો રાયડા ને કે જીરાને પૂરતી ટાઢ ના મળે તો દાણો જ ના બંધાય...

Kamlesh 8 year ago

સિંચાઈ ...?ફક્ત સિંચાઈ થી નથી થતું ને ભાઇ...

Kamlesh 8 year ago

અને ખેડુ બીચારો દેવામાંથી બહાર આવવા એની વાત માની લે

Bhavesh 8 year ago

e vat sachi varsad ma aniymitta avi chhe pan same સિંચાઈ na ghana source have avi gaya chhe

Kamlesh 8 year ago

ભાઇ વાણિયાઓ ખેડુને સામે ચાલીને મૂડી આપતા અને પાક પર હક્ક કરતા...હવે નાણું આપવા સમયે કહે બજાર ભાવ હશે એ હિસાબે કરશું...જેવો કાપણીનો સમય આવે કે તરત ભાવ ઘટી જાય...

Bhavesh 8 year ago

ha e loko pase સટ્ટો ramvani mudi hoy pan ema pan ghana paymal thata joya chhe bhai

Kamlesh 8 year ago

મારા મતે સૌથી મોટું કારણ છે શહેરીકરણ ....જેણે પર્યાવરણની પથારી ફેરવી,પરીણામે વૃક્ષોના અભાવથી વરસાદ અનિયમિત થયો,જળ ઊંડાં ગયા,ખેડૂત જળ અને પાકને અનુકૂળ વાતાવરણ ના અભાવે અપંગ બની ગયો,તે પણ ખેતી પડતી મેલ રોજી રળવા શહેર જતો થયો...આમ ખેડૂની સંખ્યા ઘટી...અરે મને યાદ છે મારા દાદા સાથે હું ખેતરે જતો ત્યારે દાદા કોસ ચલાવી પાકને પાણી આપતા...આજે એ કૂવો ,કૂવો મટીને ભંડારીયું બની ગયો છે...

Kamlesh 8 year ago

બજાર ભાવ નક્કી કોણ કરે છે ?ક્યારેય વિચાર્યું કે આપણે આટલી મહેનત કરીને ધાન ઊભું કર્યું અને આ વાણિયાઓ આપણા જ ધાનમાંથી ધનવાન કેવી રીતે બની ગયા?

Bhavesh 8 year ago

ap pan kaho bhai

Bhavesh 8 year ago

khedust pase avak ketli thase e આયોજન hotuj nathi, karan emne market ma su bhav malse e khaberj nathi hoti

Kamlesh 8 year ago

બજાર ભાવ અને ઓછું વળતર તો એક મોટી સમસ્યા છે જ...પણ હજુ એક બીજી મોટી સમસ્યા પણ છે ભાઇ....

Bhavesh 8 year ago

biju karan jemne fakt kheti nij avak chhe te loko always mandli પાસેથી રૃપિયા le pachhi ghate to saga sambandhio pasethi k onuku vars saru ave etle badhane chukte ne jyare a rite vars fail jay tyare e mota chakrda ma fasai gayo hoy

HINA DASA 8 year ago

મને હમણાં એવો વિચાર આવ્યો કે ખેડૂતની સ્થિતિ કેમ આટલી કફોડી બની કર્મનો કયો સીધાંત આમને લાગુ પડ્યો

Bhavesh 8 year ago

have badha to eva capable na hoy k ek vars નું ઉત્પાદન na ave to adjust kari sake

Bhavesh 8 year ago

ek maroj banav kahu eme three years pahela kapas vavyo hato market rate kapas na tyare eva hata ke kapas khetar mathi upadi ne ghare pochta karvano kharch rate karta vadhu hato, etle ame gam loko e khetaro ma ઢોર chhodi didha hata

Bhavesh 8 year ago

etle ખેડૂત ne મોંઘવારી bhathu jem varse vadhe e mujab jo nipaj na rate male to hu manu chhu ghana khara anse a prpblem solve thay

HINA DASA 8 year ago

ખેડૂતને એની મહેનત મુજબ વળતર મળતું જ નથી અત્યારે

Bhavesh 8 year ago

pan rate ma joieto 10 years pahela pan 600-900 range hati , ne atyare pan same, eni same diesel, દાડી, dava e badha na bhav ma ghana vadhara thay chukya chhe

Bhavesh 8 year ago

hu pan khedut chhu bhai amare varse 200 man chana thata ena badle atyare 800 man chana thay chhe varse to nipaj ma adhunikta avta ghano vadharo thayo chhe

Kamlesh 8 year ago

હમમ...હજુ કોઇ ઠોસ કારણ ?

Bhavesh 8 year ago

kheti ni nipaj tame weight ma count karo to aj thi 20 years pahela hati e karta almost three times chhe

Kamlesh 8 year ago

સમય કદી બદલતો નથી...સંજોગો બદલતા રહે છે ...હિનાજી...

Dp, pratik 8 year ago

સો વાત ની એક્વાત જેવા જેના ભાવ એવું એનું જીવન લોકો બાથ ભરે કે ઠેબા મારે,જેને જે કરવું હશે એજ કરવા ના,બાકી જેને અડચણ આવે એણે તો અડચણ દૂર કરવી જ રહી

Bhavesh 8 year ago

ena mate sauthi vadhare javbdar મોંઘવારી chhe, divase divase je rite employe ni salary ma 10-15 percent imcriment hoy e rite khet pedasho ma nathi hotu

HINA DASA 8 year ago

ઘણા બધા કારણો છે એના માટે, સમય, સહનશક્તિનો આભાવ, સરકારની નીતિ, લોકોની કામ પ્રત્યેની સુગ ઘણું બધું

Kamlesh 8 year ago

આ પણ એક પ્રશ્ન ...સંઘર્ષના અંતનો...

Kamlesh 8 year ago

હા તો પ્રશ્ન એ હતો કે ...આજે "જગતનો તાત"આત્મહત્યા કરી રહ્યો છે એના માટે ખરેખરું જવાબદાર કોણ?

Bhavesh 8 year ago

agha rejo mari gantri સંઘર્ષ karva vala ma thai puchhi nakho bhai have to

Dp, pratik 8 year ago

હાહહા અમીરી તો મને ગોતે ના જડે આપણે અલગારી સારા જય અલખ ધણી???

Bhavesh 8 year ago

baki adhunikta avi etle સંઘર્ષ ochho દેખાય e pan svabhavik chhe

HINA DASA 8 year ago

દિનેશ માધુકરી કરી આવો તો જરાક

Kamlesh 8 year ago

હા દિનેશભાઇ ...અમીરાત તો સૂઇ જ જાય ને...હા હા હા ...સૂવો સૂવો...

HINA DASA 8 year ago

હા પૂછ તો ખરો ભાવેશ તો જવાબ આપી જ શકશે ને

Kamlesh 8 year ago

ઝિણકોક એટલે બસ માવતરને એક આંટો મારો એટલોક જ

Bhavesh 8 year ago

haju pan eva manso mali rahe chhe hina, a ema ghatado bahu thayo chhe

Dp, pratik 8 year ago

ગરીબો તો બધા અહીં જ છે,હાલો હુઈ આવી જાવ ???

HINA DASA 8 year ago

તારો ઝીણકોક જ પ્રશ્ન હોય નહીં

Kamlesh 8 year ago

સત્યવચન

Bhavesh 8 year ago

tamare tya zikak ni size kevdi hoy??

HINA DASA 8 year ago

પોતાની સ્થિતિ નબળી છે એ બતાવવું પણ નથી ને કોઈ લાભ મળે તો જતો પણ નથી કરવો, એક સમય એવો હતો જ્યારે ગરીબીમાં ભારોભાર ખુમારી હતી એના ઉદાહરણો છે જ પણ હવે તો એવા માણસો શોધવા પડે

Kamlesh 8 year ago

હા સાવ સાચું ....અને મારે તો શિરામણ માં ચર્ચા મળી ગઇ હેં....મોજ પડી ગઇ ....@ એક ઝીણકોક પ્રશ્ન હતો...કરું ?

Bhavesh 8 year ago

વાત સાચી પોતા marse pan koi nani વ્યક્તિ same nahi, koine dekhadva mate bhai

Bhavesh 8 year ago

mudoj evo lavya hina k ચર્ચા thayj

Kamlesh 8 year ago

ભાઇ આ કહેવત તો સદીયો થી ચાલી આવે છે ...પણ હવે ચાદર નાની અને પગ લાંબા થયા છે અને થીંગડું દેખાડતાં શરમ આવે છે ....બાકી બે ગણું વધુ વળતર આપો તો પોતા મારવા પણ મંડી પડશે...

HINA DASA 8 year ago

હાહાહા બિચારો આવી જા અહીં હાલ ગરમાગરમ ભાખરી ને ચા બનાવજે અને બધા ખાસુ

Kamlesh 8 year ago

હા હો સાવ નવરો....નાસ્તો મળ્યો નથી એટલે ખાર કાઢું છું....હા હા હા હા

HINA DASA 8 year ago

નવરો લાગે ચી સાવ નહિ

Bhavesh 8 year ago

હકીકત એ છે નાણા વગરનો નાથીયો ને નાણે નાથાલાલ કહેવત હવે વધુ ચલણમા છે, પૈસા થકીજ સુખ છે એ હકીકત બનતી જાય છે ,એટલે આજકાલ સંઘર્ષ મા પણ નાનપ અનુભવે છે

Kamlesh 8 year ago

એટલે અત્યારના તબક્કે બંને પક્ષ સમતલ છે ...પણ આગામી ૧૦-૧૫ વર્ષોમાં પરિસ્થિતિ એકતરફી થવાની જ છે ...અને એનું ઠોસ કારણ પણ છે...કહો તો એના પર પણ એક લાંબી ચર્ચા કરી નાખીયે

HINA DASA 8 year ago

સાચી વાત ગુરુદેવ, પણ સંઘર્ષ નથી કરવો એટલે જ ચાપલુસી કરે છે લોકો

Kamlesh 8 year ago

અને એજ જગ્યાએ એક કલેક્ટરનો પ્યૂન? સાહેબને મળાવવા માટે અમૂક રકમ લેવા લાગ્યો...

Kamlesh 8 year ago

શું ખેડૂત સંઘર્ષ નથી કરતો? પણ પરિણામ?

Kamlesh 8 year ago

મહેનતુ શિષ્યોનો આત્મવિશ્વાસ હણાવા લાગ્યો,એ અંધારખાને તૂટી પડવા લાગ્યા,"પરિણામ-આત્મહત્યા" ....જ્યાં ચાપલુસી કે લાંચ આવી ,સંઘર્ષ ત્યાં થાકી ગયો...અને ખરેખર જ્યાં સંઘર્ષ હતો એ સંઘર્ષ આત્મહત્યા કરવા મજબૂર બની ગયો...આ ફક્ત એક ઊભરતા મહેનતુ સ્ટુડન્ટ માટે નહી અપિતુ જે તનતોડ અને જી'તોડ મહેનત કરે છે એના માટે આ પરિસ્થિતિમાં જીવવા કરતાં મરવું સહેલું થવા લાગ્યું છે...

Kamlesh 8 year ago

હિનાજી હું પણ દેસી ચિમની ના અજવાળે ભણ્યો છું...પણ આજે મારા ગામમાં ૨૪ કલાક વિજળી છે...તો એની જરુર ના રહીને...એનો મતલબ એ પણ નથી કે આજની યુવા પેઢી ભણવામાં સંઘર્ષ નથી કરતી...હા આપણા કમનસીબે સગવડોનો અભાવ હતો...પણ સંતોષ હતો અને આત્મવિશ્વાસ હતો કે "હું સક્ષમ છું,હું કરી શકું છું,હું કરી લઇશ(આઇ કેન ડૂ ઇટ)...અને અત્યારે બધી સગવડો હોવા છતાં આત્મવિશ્વાસ જાણે હવા થઇ ગયો છે...અને આ લક્ઝરી લાઇફ માટે ઉચ્ચ સ્તરના અધિકારીઓ લાંચ લેતા થયા,સગવડ વાળા માવતર મસમોટી લાંચ આપીને ડિગ્રીઓ ખરીદતા થયા,અને આ કારણે ગરીબ મહેનતુ

Tanvi Tandel 8 year ago

pub ji રમવામાં વ્યસ્ત જનરેશન

Kamlesh 8 year ago

૫૦-૫૦%...

Dp, pratik 8 year ago

અડધો કલાક વાંચે ને 3 કલાક ફોન જોઈએ એવા લોકો છે અત્યારે તો 40% જેવા ,18 થી 25 વર્ષ ના છોકરા છોકરી બસ સમય નો બગાડ કરવા માં જ મશગુલ છે,આપણે કશું કહીએ તો આપણે ને જ્ઞાન આપવા લાગે???

Tanvi Tandel 8 year ago

અત્યારે વાંચે છે કોણ... આપણે ભણતા તો ૧૮ કલાક વાંચતા હવે ૧ કલાક વાંચન માટે પણ સમય નથી... બધા ને શોર્ટ રસ્તે આગળ વધવું છે..

HINA DASA 8 year ago

હા પણ સરળ રસ્તેથી અમીર થવાવાળા ઘણા છે, આપણે આપણા વડીલો જેટલો સંઘર્ષ કરતા હવે કોને જોઈએ છે ?મારા પતિ સ્ટ્રીટ લાઈટના અજવાળે વાંચીને ભણ્યાં મેં અત્યારે કોઈને આ રીતે વાંચતા નથી જોયા

Tanvi Tandel 8 year ago

બધાને અમીર થવું છે!!

Tanvi Tandel 8 year ago

ભાઈ લોકો પાસે વિચારવાનો સમય જ નથી

Tanvi Tandel 8 year ago

તમે update નથી કરતા status?

Dp, pratik 8 year ago

માઈન્ડ કંપ્લીકેટેડ જેવું,કઈ વિચારી જ ના શકે અને વિચારે તો પણ અડધું જ મોજ મળે એટલું??

Maylu 8 year ago

olu su kevay k just stutus update thata revu joie evi competition jami 6 ...haha

Maylu 8 year ago

haha...evu j kaik tanvi dii...

Tanvi Tandel 8 year ago

living high Fay with WiFi..

Maylu 8 year ago

simple living ne high thinking....e vastu bhulai gai 6 etle ...

Tanvi Tandel 8 year ago

સંઘર્ષ શબ્દ લોકો ને પસંદ નથી... બસ એ લીલાલહેર...જોઈયે

Patel Vinaykumar I 8 year ago

માણસ ભલે સમૃધ્ધની દૃષ્ટિએ ગરીબ હોય પણ દિલથી ધનવાન હોવો જોઇએ

Ssndeep 8 year ago

પૅચીદૉ સવાલ છૅ કૉઈ નકકર જવાબ સુજતૉ નથી ....

Dp, pratik 8 year ago

હા એવું જ છે બધું જેમ નું તેમ બસ મસ્તી સહુ ને વાલીછે બીજું કઈ નઈ

Tr. RAJ KHARA 8 year ago

thaki gai chhe garibi have..badha haddhut j kare chhe .sangharsh b ketlo kare

HINA DASA 8 year ago

બની શકે પણ હવે ખુશામતખોરી વધી ગઈ એટલે મહેનત ઓછી થઈ ગઈ

Dp, pratik 8 year ago

બન્યું છે ફોન આવ્યા પછી

HINA DASA 8 year ago

એ પણ બની શકે

Dp, pratik 8 year ago

અક્કલ આળશું થઇ ગઈ છે ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now