ચાલો અને આવજો કરતાં....
"મળીએ" શબ્દ મજાનો લાગે .

અહીંથી હું 'ચાલું' ને ત્યાંથી તું 'આવ' ....

આમ મળીએ અધવચ્ચે ને આવે ઓડકાર,
જાણે સંતોષનો ખજાનો લાધે .
~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111079538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now