✒ *"સૂતાં સૂતાં સ્વપ્ન જોયું કે જીવનનો અર્થ આનંદ છે*
*જાગી ત્યારે સમજાયુ કે જીવનનો અર્થ સેવા છે,*
*પણ જ્યારે સેવા કરી ત્યારે અનુભવ્યું કે સેવામાં જ ખરો આનંદ છે."*
✒.. *"મહેનત વિના આવે તે પૈસા",*
*"પરસેવાથી આવે તે લક્ષ્મી* ",, *
*અને*
*"પર સેવા માટે વપરાય તે મહાલક્ષ્મી "...*✍?
*??GOOD MORNING ??*