કયારેક કયારેક કારણ વગર લડવું
ને પછી સામે ચાલી માની જવું
ના કારણ રડી હસી લેવું
બોલ, કોઈ ભૂવાને,કે ડૉકટર ને બતાવુ.
ના ના બસ એક ઝલક હસ્તા યારની બતાવ. ને જો પછી.......

Gujarati Romance by Sweety Jariwala : 111078427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now