નસીબ ને લીફટમાં જવાની આદત છે,
અને
પુરુષાર્થ ને પગથિયાં ચડવા પડે છે.
"મારુ - તારુ" કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા,
"જતુ" કરનાર લોકો દુનિયા જીતી ગયા.

Gujarati Motivational by Dhara Visariya : 111078077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now