The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઝઘડો પણ જાજરમાન કરે છે તું, કેમ માની લઉં કે પ્રભાવ નથી તારામાં ??
હા ભલે હો ...જય ભોળાનાથ ...શુભરાત્રી ...
સારું હવે સુભરાત્રી બહેના અને કમલેશ ભાઈ આવજો શેતાન જાગે પછી વાત??
વડલે
વડીલે ફેરા ફરે લંમ્બી ઉંમર કે લિયે વો વાલી કમલેશ ભાઈ??
હા હા હા હા ...વડવાઇ જેવી?
શું હા ચુડેલ ગોતશો મારા માટે????તો તમને ય ભેગા હેરાન કરશે ઈ જોઈ લેજો દી
પીપળા વાળી નઈ વડલા વાળી ચાલે ??
ઉંબાડિયું આમને હજમ થાય ખરું ?
એ હા ચોક્કસ
તો નહીં તો શું ....આવા ભાઇ હોય...આમના માટે તો પીપડાવાળી જ શોધી રાખજો હો ને?
હાહહા તમે જાગો હજુ??
અમે તો ઉંબાડિયું બનાવીએ છીએ આપના માટે
એવુજ કેવાય હો??
જોયું??? બેન ની ગણતરી શેતાન માં ....
સાવ આવું ના કે'વાય હો...હા હા હા
અરે હાઁ ...નિશાચરમાં આવો કાઁ...?
ભટકતી આત્મા???
તો આ કોણ હતું ?
સુઈજાવ શેતાન સુઈ ગયા કયાર ના??
હા હા હા ...તો કરી નાખીયે એય અખતરો ...
વાંધો નહિ ઉંબાડિયું બનાવી દય્યે. ખાવા આવશે બધા
પણ હું તો બળતું જોઇને "నెయ్యి" સાથે લાવ્યો હતો...કે જેથી કરીને થોડી તાપણી પણ થઇ જાત આ ઠંડીમાં ....હા હા હા
તમારા આગમન નો પ્રતાપ
હા હા હા ...આ તો સાચે જ ટાઢ ચઢી ગઇ નઇ બધાંને...?
કમલેશ જી એ ખામોશ કહ્યું એટલે ઊંઘી jav બધા
ઝઘડો સખી
મેં ક્યાં ડરાવ્યા તમને હિના????
ખામોશ....તીસરે બાદશાહ હમ હૈં ...
ઓહ હું ડરી ગઈ
ના રે હું શું કામ એમની હારે લડું મારા ગુરુ ગામ ગયા તે એવું કરું???
હા તો અમે કઈ ગયા ગુજરેલા નથી હો મોટી દૈત ટોપ રાખીયે છીયે ???
જમી રહ્યા એટલે વધુ એનર્જી હા ..લડી લો ત્યારે હિના સાથે. બહુ લડવાની ટેવ સારી નહિ . પછી તમારું અભિયાન હાથ પર નહિ લે હિના
હાહાહા ના એમ તો અમે મોટા દુશ્મન હોય તો જ મોટા શસ્ત્રો લઈએ બાકી તો ટેરવા કાફી છે
શું કેતા હતા બહેના?????
ભાઈ કવિતા લખો ને તમે ....
જોયું ને હું નહોતી કહેતી
હાંહાહા પાછા તોપ પણ છે નઈ જુનાગઠ ના રાજ દરબાર માં એટલે તણી કરો છો બૌ
હાહાહા તન્વી તો અહીં કયા નબળા છીએ, સમશીર અમ્યાન જ છે આપણી
હાંહાહા આવી ગયા લ્યો ઝગડો કરવા માટે???
ઝગડો શબ્દ સાંભળી કરવાવાળા આવી જશે
કયો શબ્દ જીગરી
સખી હવે આ શબ્દ ભૂલી જા થોડા દિવસ...બાકી લખ્યું છે મસ્ત
thanks...
જોરદાર...
શાંતિ પૂર્ણ કે અશાંતિ ના રખેવાળ છો?
હું કોઈને હેરાન ન કરું હો આપણે તો શાંતિપ્રિય પારેવડા
બૌ હેરાન ના કરતા હોય તો.????
આભાર
વાહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser