*કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ,*
*કેમ કે સાહેબ*
*મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે

? *?શુભ સવાર?*?
બાપજી

Gujarati Quotes by Mukesh Swami : 111077228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now