Gujarati Quote in Blog by Abhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કલ્પના માત્ર ભાગ - 6

તમને એક વાત કવ મિત્રો..? તમને ખબર છે કે આપણે સૌ કોઈ આપણાં જીવનમાં આ ત્રણેય પાત્રો ભજવી રહ્યા છીએ.. ક્યારેક વૃક્ષ બનીને.. તો ક્યારેક પંખી બનીને.. તો ક્યારેક વૃધ્ધ પક્ષી બનીને.. તો બસ આમજ આપણે આપણા કર્તવ્યને નિભાવતા રહીએ..

1 ) વૃક્ષ બનીને લોકો ને સહારો આપીએ પણ કોઈને બંધન માં ન રાખીએ.
2 ) પંખી બનીને લોકોને નિસ્વાર્થ ભાવે નિર્જીવ માંથી સજીવન કરીએ.
3 ) વૃધ્ધ પક્ષી બનીને લોકો નું સારું માર્ગદર્શન કરીએ.

તમને ખબર છે આ વાર્તા માં મારું પ્રિય પાત્ર કયું છે એ હમ્મ..? ચલો જણાવું.. મારું પ્રિય પાત્ર @વૃધ્ધ પક્ષી છે. કારણ જણાવું છું હું મારા દ્રષ્ટિકોણ થી. જો એ વૃધ્ધ પક્ષીએ વૃક્ષને પંખી વિશે આડી અવળી વાત કરી હોત તો શું થાત..? પરીણામ એ હોત કે વૃક્ષ પસ્તાવો કરત કે હું એક ખોટા પંખી જોડે લાગણીથી જોડાયો હતો અને વધું દ્વેષમાં ને દ્વેષમાં ભસ્મીભૂત થય ચુક્યો હોત..

આજ રીતે.. આપણાં સમાજમાં પણ વૃધ્ધ પક્ષી સમાન વડીલો વૃક્ષ રૂપી યુવાનો ને જો સાચું માર્ગદર્શન આપે તો મિત્રો આ પંખી રૂપી નાબાલિક યુવતીઓ ક્યાંક ને ક્યાંક નિર્દોષ સાબિત થઈ શકશે..

આ વિચાર સહ આશા કરું કે.. આપ સૌ કોઈ અમારી આ ટચૂકડી વાર્તા ની ઉંડાઈ ને સમજી શકશો.. જય શ્રી કૃષ્ણ.. જય જીનેંદ્ર.. જય ભોલેનાથ.. :)

મારા મિત્ર ઓમ તરફથી MB ના તમામ મિત્રો માટે એક શાયરી પેશ કરું છું.. કોપી પેસ્ટ છે.. ??

मोतियों को आदत है बिखर जाने की,
ये तो बस धागे की ज़िद है की,
सबको पिरोये रखना है,
माला की तारीफ़ तो करते है सब,
क्योंकि मोती सबको दिखाई देते है।
क़ाबिले तारीफ़ तो धागा है जनाब,
जिसने सबको जोड रखा है...

@અભિ / @ઓમ

Gujarati Blog by Abhi : 111077035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now