Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરેક વાત માં જિંદગી ને કોસવી તો સારી નથી ને
કારણ જો કોઈ problems આવે છે ને આપડે એને face નથી કરી શકતા તો fault આપડો છે ખરા ટાઇમે ખરું discion ના લઇ શકવાનો અભાવ હોવો કારણ જિંદગી તો આજકાલ થી નહિ પેલે થી આવી જ હતી ઉંચી નીચી..એ તો આપડને વિસ્તૃત જ બનાવા માંગે છે આપડે બસ કોઈ એક જગ્યાએ,વ્યક્તિમાં કે વ્યવહાર મા કે પછી લાગણીઓ ના માયાજાળ માં પોતાની જાત ને સાવ સીમિત કરી દઈએ છીએ અને એ જ આપડો સૌથી મોટો drowback છે સારી રિતે જિંદગી ને ના જીવી શકવાનો..તેથી જ આવા excuses ને exit કરી ખાલી જિંદગી ને જીવવાના ઉમળકા ને entry કરી દઈએ તો બધા જ problrms આપોઆપ exit થઈ જતા હોય છે...happii uttrayan to all.

-Hina modha

Gujarati Blog by Hina Modha : 111075868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now