મોહ મારો, તુ ફરીથી લગાવે
હું રડું અને તુ મને ચુપ કરાવે
હવે એ સંબંધ ક્યાં આપણા કે
હું રીસાઉં ને તુ મને મનાવે

..... બાળક

Gujarati Shayri by bharat vinzuda : 111075655
Khush Desai 8 year ago

ખૂબ જ સરસ .....દિલ થી લખેલ છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now