એક નિર્દોષ સવાલ...?
લોકો...
આકાશ મા ઊડતા પક્ષીઓ પ્રત્યે
આટલો બધો પ્રેમ બતાવે છે...

તો મરઘી શુ જનરલ કેટેગરી મા આવતી હશે...?
???

Gujarati Jokes by Ketan : 111075562
Ketan 8 year ago

થેંક્યું તિયાજી ભટ્ટજી જગડુશા

Jignasha Parmar 8 year ago

હમ્મ બરાબર છે..હો

હરિ... 8 year ago

wahh...nirdosh margi mate nirdodh saval....

Tiya 8 year ago

wah question mast che

Dp, pratik 8 year ago

હા ખાવ છું???

Ketan 8 year ago

અરર...એટલે તમે મરઘી ખાવ છો

Dp, pratik 8 year ago

હા લ્યા ખેતી થાય અમથી થોડી કઈ પેટ માં જાય સહુના???

Ketan 8 year ago

હોયો..મરઘી ની ક્યાંય ખેતી હોય...સુ તમેય પણ..

Dp, pratik 8 year ago

ના એની ખેતી થાય છે હો કેતન?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now