Q. અનિલનો નાનો ભાઈ મહેશ, મહેશની નાની બહેન મિતા, મિતાની મમ્મી સોનલબેન, સોનલબેનના પતિ મોહનભાઇ , મોહનભાઇ ની પુત્રવધુ નિશા... તો મિતા એ નિશા ને શુ થાય ???
1) ભાભી
2) સાસુ
3) બહેન
4) નણંદ
(જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો...)
Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD