The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મિલન નામે તકરાર આદત બની ગઇ, કોણ જાણે આ પ્રિત ક્યારે ઇબાદત બની ગઇ...
bhavubhai tamne pn khub khub subhechha ne bhatrija nu dhyan rakhjo ....am to jo ke a tamaru dhyan rakhse ny ? hahaha...
હેપી મકરસંક્રાંતિ બેન
kem raja nathi a saru kahevai ?
હા બેના...રજા નથી એ જ સારું છે ...હા હા હા
to have sui jav vela ...tya to raja ny hoi ne ?
૧૧:૩૦
atyare tya ketla vagya chhe bhai ?
ha ho bhai ...
બેના....બરાબર ૮ કલાક પછી...હોને...?
આપને પણ બેના
happy utrayan bhai...
ના હો ટિયા ...રજા નથી ...કામ કરવાનું...
જુઓ હરિ...જો ભારતવાસી પતંગ ના ચગાવે તો અહિંયા વાળા શું ધૂળ ચગાવવાના....
ha moje moj roje roj .... @ na atyr ma kam hoi am pan hu patang nai chagavti
le...evu thodi hoy.... tya uttarayan na kre koi...??
jagine nai chagavani patang ?
મોજમાં જ રહેવું હો ...અને સવારથી જ ચઢી જવાય...બપોર પછી તો દીવસ પણ શું રહે....
જય મહાદેવ હરિ...ના રે ના પતંગ અહિંયા કેવા...હમણાં સૂવાની તૈયારી....હા હા હા
mast moj .. tame Kem cho ? ....@ na બપોર પછી ચગાવવાની
jai mahadev...@motabhai... happy uttrayan...tame tya patang chage 6e...??
તો ...ટીયા ...વેપન લઇને ધાબા પર?
good morning ... happy uttrayan ...@jay bholanath
કેમ છો બધાં?
આપને પણ ભાઇ...
આપ સૌ ને પણ ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ ...હિરલજી...
હેપી મકરસંક્રાંતિ ભાઈ
Happy makarasankranti... motabhai..... jay bholenath....
સુપ્રભાતમ્ ....સૌ ને જય ભોળાનાથ
હા હો એ તો છે બેના...
kare kare bhai ...jemne moto jtko lagyo hoi a kare ...
મને કોણ યાદ કરે....?
savar savar ma tamne koi yad kare chhe bhai ...
સુપ્રભાતમ્ બેના ...
suprabhT bhai...
ધન્યવાદ હિર...જય ભોળાનાથ ....કેમ છો ?
ધન્યવાદ જાગૃતીજી ...કંઈક કંઈક એવું ...
vah motabhai jay bholanath
વાહ...એવુ
digree to nai khabar .... mane thandi lagi atle kahyu hahahah ....@ shubh ratri... jay bholanath ...sn tc ...
ચલો શુભરાત્રી ...સૌ નો દિવસ મંગલમય હો ...જય ભોળાનાથ ...
ઠંડી તો અહિંયા પણ છે...પણ કાળી રાત છે.....
અરે વાહ ...કેટલા ડિગ્રી ?
mast gulabi morning .... vadhare thandi che aje to
કેવી છે ત્યાંની સવાર ?
ધન્યવાદ ટિયા ...જય ભોળાનાથ
wah ... @ jay bholanath
સરસ...
na yog nathi karti ho ...thodo samay j to chhe have exam ne ane pachhi school mathi pravas chhe 2 divas to tya javu pn anivary chhe etle...
ધન્યવાદ મહોદયા
mast...jai mahadev...
હા હા હા હા ...તોય પણ થોડો આરામ તો જોઇએ જ હો શરીરને....અને હાઁ જો મારી જેમ યોગ કરતા હોવ તો ૪ કલાકની ઊંઘ બસ છે...
kai na thai bhai...vachis ny to bagdse ....haha
ઓહ..!પણ આમ તો તબિયત બગડે હો.....સાવ આવું ના કરાય
school pn pochi gai 7 30 vagye j..
hahaha....bhai ungh pn av vi joi ne ,
તમે તો સૂતા જ નથી કે શું ?
સુપ્રભાતમ્ બેના
ધન્યવાદ હિનાજી
ધન્યવાદ રૂપલજી
suprabhat bhai
આભાર શેફાલીજી ...સુપ્રભાતમ્
આભાર રોહિતભાઇ ....જય ભોળાનાથ
ધન્યવાદ ભાવેશજી .....જય ભોળાનાથ
ધન્યવાદ હિરલજી ...સુપ્રભાતમ્ ...જય શ્રી કૃષ્ણ ...જય ભોળાનાથ
વાહ.....
waah
વાહ...સુપ્રભાત
વાહ....ભાઈ....જય ભોળાનાથ...
vah bhai, જય ભોળાનાથ
wahh... jay shri krishna.....good morning....@motabhai.....@ di
બસ આમ જ ...
vah tamne kem khabr k hu vachu chhu ? bhale kam karo ho tamtamare ...
હું થોડું કામ કરી લઉ
તમે વાંચો હો....
hahaha...a to chhe ho ...
હા ,બધાં ને ટાઢ ચઢી ગઇ ...હા હા હા
badha sui gya lage ...
હા હો બેના ...હા હા હા
oohhhoo....avu bhai...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser