❛દર્પણ દીઠું તો સમજાયું,
રૂપથી ઓજસ હોય સવાયું.

દિનચર્યા શી વિરહી જીવનની !
​સાંજ​ પડી કે વા’ણું વાયું ?

આંખ મિલાવી પ્રેમથી કોણે,
ઝેરની સાથે અમૃત પાયું ?

ગમનો પણ આઘાત છે કેવો ?
હસતાં હસતાં રોઈ પડાયું.

Gujarati Shayri by Pravin.. : 111074773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now