મારા જીવવાનું કારણ તું છે
મારી શ્વાસ નું તારણ તું છે
તું મારો રસ્તો છે અને મંજિલ પણ તું જ છે
તું મારી યાદો માં છે તું મારી આશા માં છે
તું જ મારી તસવીર માં છે
અફસોસ
તું મારી તકદીર માં નથી...

Gujarati Shayri by Bhole : 111074532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now