#AJ #MATRUBHARTI #ડોસો

ડોસો...

જોને ડોસો પડ્યો છે ભોંયમાં,
મૂકીને એકલો મને કેવો સૂતો છે !

'ડોસી ઓ..ડોસી' કરતો બૂમો પાડતો,
ક્યાં પુરે હોંકારો, જો હવે મુંગો પડ્યો છે !

આખરી દા'ડાનો મારો સહારો,
રડાવી મુને કેમ આજ મૌન બન્યો છે !

ચાલને ડોસા ! શેની આ જીદે ચડ્યો,
થા ને ઉભો, કેમનો તું આમ કઠોર થયો છે !

દે ને ગાળ્યું , સાંભળવા હું બેઠી,
ગરજતો સાવજ, શેનો તું લાચાર થયો છે !

કોક તો જગાડો, કોક તો મનાવો ડોસાને,
મૂકીને એકલો મને જોને કેવો શાનથી સૂતો છે !

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

Gujarati Good Night by Milan : 111074087
Milan 8 year ago

thank u so much p patel

Padmaxi 8 year ago

હદયસ્પર્શી

Abhi 8 year ago

ઓકે થેંક્યું @મિલનભાઈ..

Abhi 8 year ago

હમ્મ @મિલનભાઈ.. હું પન વેઈટ કરીશ કે શબ્દોત્સવ હવે ક્યારે અને ક્યાં છે.. :)

Milan 8 year ago

અને મારી રચના સાંભળવી હોય તો મારી YouTube channel par સાંભળી શકો છો તમે... milan lad lakhi search karjo ane facebook par maru page pan chhe lagni no pahelo ahesas e prem nam thi

Milan 8 year ago

mare ૨ વર્ષ ની baby છે ને હું Saturday વલસાડ જાઉં છું ઘરે આમ સુરત રહું છું. સો week ma એક દિવસ જ એના જોડે રેહવનું થાય સો મારું last time sudhi આવવાનું ફિક્સ જ ના હતું. પછી મેં Monday raja Lai ldihi Kem k mare AA pan miss na karvu હતું. બીજી var મોકો મળશે તો જરૂરથી ભાગ લઈશું

Abhi 8 year ago

ઓકે ઓકે મને તો એમ હતું કે તમારી પણ કોઈ રચના સાંભલવા મલશે એમ બટ કોઈ વાંધો બીજી વાર..

Milan 8 year ago

mare આવવું ફિક્સ ના હતું અને મે online ticket book karavi હતી એમાં મે નોર્મલ જ બુક કરી હતી. એન્ડ મે કોઈ દિવસ આવો પ્રોગ્રામ અટેન્ડ પણ ના કર્યો હતો. સો મારે ખાલી experience levo હતો કે શું થાય છે અને કઈ રીતે...

Abhi 8 year ago

તમેં શબ્દોત્સવમાં આવ્યા હતાં તો કેમ કોઈ રચના નોતા બોલ્યા..?

Abhi 8 year ago

રીસ્પેક્ટ તો આપવી જ પડે.. બટ તમેં કોછો તો હું ભાઈ કહીશ.. :) એક પ્રશ્ન હતો પુછું..?

Milan 8 year ago

અભી@ thank you so much , no sir milanbhai Kaho e ચાલશે

Abhi 8 year ago

મસ્ત મસ્ત @મિલન સર ???

Milan 8 year ago

હિનાજી ખુબ ખુબ ધન્યવાદ ....

HINA DASA 8 year ago

અદભુત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now