Gujarati Quote in Thought by નિશાન પટેલ સ્વાગત

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બારણું..

ઇમારતનું રક્ષા કવચ અને એમના લોકોનું....!!
એની આગળના કામ સુથારની કારીગરી, અને બારણાં પાછળના.......
ખુલ્લું હોય અને એમાં કોઈ કામ ઈમાનદારી, બંધ બારણે....
સંકટ સમયે એના સામે થી નિકળો તો બહાદુરી, અને પાછલે બારણે.....
એને તો બંને રંગ જોવાના,
કોઈ વખત બહાર ઉત્સવ એજ સમયે અંદર ભૂખ...
કોઈ વખત અંદરની ઉદાસી....

Gujarati Thought by નિશાન પટેલ સ્વાગત : 111073479
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now