શુભ સવાર...☘

હસવુ નથી છતા હસવુ પડે છે,,,

```કોઈ પૂછે કેમ છે?
તો જલસા એમ કહેવુ પડે છે,```

જીવન નો આ એવો રંગમંચ છે, જ્યા બધા એ ફરજીયાત નાટક કરવુ પડે છે...

ꃅꀘ...

English Thought by husain hk bohra : 111073203
Krina 8 year ago

pn mane bau j sawal thay che ek....ke badha ekla che ..dukhi che ...ghana anubhaw che...dil ne manavi jive che....pn ek bija no sath apva km tiyar nathi thata

Krina 8 year ago

ha have samay nathi rahyo. .ke koe jode thodi var besi vat kari dil halku kari shakay...

husain hk bohra 8 year ago

aevu kya koi che j have ke aem puche mast che pot pota na juvan ma...

Krina 8 year ago

શુભ સવાર....થકી ગયા નાટક કરી હવે તો એ દિવસ ની રાહ છે જ્યારે કોઈ નાટક નો પડદો પડતા જ પૂછે...શું થયું છે?....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now